રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલને એક હરિભક્ત તરફથી મળેલ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની આ વાતો-સદુપદેશને સંસ્થા દ્વારા ગ્રાહ્ય અને યોગ્ય સ્વરૂપમાં ‘ઉપદેશામૃત’ નામે સંપાદિત કરવામાં સાધુ શ્રી પ્રભુચરણદાસજીએ ભારે જહેમત ઉઠાવેલ
મૂર્તિ તેમજ લીલાના પદો ઉપરાંત ઉત્સવના પદો સમાવવામાં આવ્યા છે
આ પુસ્તક તૈયાર કરવામાં સાધુ રસિકવલ્લભદાસજી ઉપરાંત પ
સ્વામીશ્રી આત્યંતિક કલ્યાણના એક કસબૃષિકાર છે
સત્સંગની પુષ્ટિ અને સંવર્ધન માટે તેઓશ્રીએ વડતાલમાં પોતાના આસને ભેળા થતા શ્રદ્ધાળુ સંતો અને ઉત્સાહી ભાવિકો સમક્ષ ભગવદ્ કથાવાર્તાનો પ્રેરણાદાયી પ્રવાહ વહાવેલો
Mrutyu Chintan Books રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલને એક. , , , , . . . . . . . . , , , . . . . . . , , , , , . , , , , , ?, ?, . , .